બનાસકાંઠામાં વરસાદ બાદ તારાજી| નર્મદાના પાણી કિનારાના ઘરોમાં ઘુસ્યા

2022-08-25 44

વધારે વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે. બનાસકાંઠામાં પણ વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી. એક સપ્તાહ બાદ પણ સરહદી વિસ્તાર પાણી પાણી. ડેડાવા ગામના ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે જેના કારણે નર્મદાના પાણી કિનારાના ઘરોમાં ઘુસ્યા હતા. જે બાd 800 લોકોનું સ્થળાંતર કરાયું હતું.